Friday, September 20, 2024
HomeGujaratમોરબીના બંધુનગર ગામ નજીક વિદેશી દારૂની મોંઘીદાટ પાંચ બોટલ સાથે એક ઝડપાયો 

મોરબીના બંધુનગર ગામ નજીક વિદેશી દારૂની મોંઘીદાટ પાંચ બોટલ સાથે એક ઝડપાયો 

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના બંધુનગર ગામ નજીક સરતાનપર જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા ઇસમને રોકી તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડ સિલેક્ટ પ્રીમિયમ વ્હિસ્કીની પાંચ બોટલ કિ.રૂ.૪,૨૫૦/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપી આનંદભાઇ તેજમલભાઇ રાહોલીયા ઉવ.૪૪ રહે-અંબીકા સોસાયટી ત્રાજપર તા.જી.મોરબીવાળાની અટક કરી લેવામાં આવી હતી. આ સાથે પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે પ્રોહી.હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!