Sunday, September 22, 2024
HomeGujaratમોરબી સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી એક ઈસમની વિદેશી દારૂની એક બોટલ સાથે...

મોરબી સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી એક ઈસમની વિદેશી દારૂની એક બોટલ સાથે અટક

મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠા વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટી નજીકથી જાહેરમાં વિદેશી દારૂની એક બોટલ લઈને નીકળેલ આરોપી સુરેશભાઈ ભુપતભાઇ રાઠોડ ઉવ.૩૭ રહે.મોરબી-૨ વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટીવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. સીટી બી ડિવિઝન પોલીસે આરોપી પાસેથી વિદેશી દારૂની બ્લેન્ડેડ પ્રાઇડ પ્રીમિયમ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૮૪૦/- જપ્ત કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!