Monday, October 7, 2024
HomeGujaratમોરબી તાલુકાના હજનાળી ગામે વિદેશી દારૂની બે બોટલ સાથે નીકળેલ યુવકની અટકાયત

મોરબી તાલુકાના હજનાળી ગામે વિદેશી દારૂની બે બોટલ સાથે નીકળેલ યુવકની અટકાયત

મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ મથક ટીમ તાલુકાના હજનાળી ગામ નજીક પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ગામની સીમમાંથી થેલી લઈને શંકાસ્પદ હાલતમાં નીકળેલ અજયભાઈ મહાદેવભાઈ પરમાર ઉવ.૨૪ રહે. હજનાળી ગામવાળાને રોકી થેલીની તલાસી લેતા તેમાંથી ગ્રીન લેબલ વ્હિસ્કીની બે બોટલ કિ.રૂ.૧,૨૮૨/- મળી આવતા તુરંત આરોપીની સ્થળ ઉપરથી અટકાયત કરી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હાથલ ગુનો દાખલ કરી પકડાયેલ આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!