Tuesday, October 8, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાના મેસરીયા ગામેથી વિદેશી દારૂના ૧૪ ચપલા સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામેથી વિદેશી દારૂના ૧૪ ચપલા સાથે એક ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે મેસરીયા ગામથી આરોપી જયરાજભાઈ પ્રતાપભાઈ ધાધલ ઉવ.૧૯ રહે. મેસરીયા ગામવાળાને પોતાના રહેણાંકની બાજુમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના ૧૮૦એમએલ ક્ષમતાની ૧૪ શીલપેક બોટલો સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!