Sunday, October 13, 2024
HomeGujaratમોરબી એસટી ડેપો પરિવાર દ્વારા આગામી ૧૪ ઓક્ટો.ના રોજ અંબાજી માતાજીના પ્રથમ...

મોરબી એસટી ડેપો પરિવાર દ્વારા આગામી ૧૪ ઓક્ટો.ના રોજ અંબાજી માતાજીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી એસટી ડેપો પરિવાર દ્વારા અંબાજી માતાજીના પ્રથમ પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણીનો પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે, આગામી આસો સુદ એકાદશી ને સોમવાર તા.૧૪/૧૦ ના રોજ નવા બસ સ્ટેન્ડ ખાતે અંબાજી માતાજીના પ્રથમ પાટોત્સવ અંતર્ગત નવચંડી હવાનનું આયોજન કરવામાં આવ્યું છે. નવચંડી હવન સવારના ૮.૩૦વાગ્યાથી પ્રારંભ થશે જે બપોરના ૩.૩૦ વાગ્યે બીડું હોમવામાં આવશે, ત્યારબાદ સાંજે ૫.૩૦ વાગ્યે મહાપ્રસાદની સુવ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે મોરબી એસટી ડેપો પરિવાર દ્વારા એસટી વિભાગના નિવૃત વડીલોને વિશેષ હાજર રહી પ્રોત્સાહિત કરવા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!