મોરબી ગૌરક્ષક, મોરબી હિન્દુ યુવા વાહિનીના અધિકારીને બાતમી મળી કે કચ્છ તરફથી જામનગર તરફ એક ગાડી કસાયો દ્વારા અબોલ પશુને કતલ માટે લઈ જઈ રહયાં છે. જે બાતમીના આધારે રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ કચ્છ માળિયાથી બાજુથી જામનગર લઈ જવા નીકળતા કંટ્રોલ અને સ્ટેટ કંટ્રોલની ફોનમાં જણાવીને ટ્રક નંબર GJ 12 BY 2629 ની કચ્છ માળીયા મોરબી બાજુથી આવતા પીછો કરીને ટંકારા રોકાવીને ચેક કરતા ખીચો ખીચ કુર્તાપૂર્વક ટૂંકા દોરડાથી જીવ નંગ 90 પાડા બાંધેલ મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશનને લઈ જઈને યોગ્ય કાર્યવાહી કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી ગૌરક્ષક, મોરબી હિન્દુ યુવા વાહિનીના અધિકારીને બાતમી મળી કે કચ્છ તરફથી જામનગર તરફ એક ગાડી કસાયો દ્વારા અબોલ પશુને કતલ માટે લઈ જઈ રહયાં છે. જે બાતમીના આધારે રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ કચ્છ માળિયાથી બાજુથી જામનગર લઈને નીકળતા કંટ્રોલમાં જાણ કરી ટ્રક નં. GJ 12 BY 2629 ની કચ્છ માળીયા મોરબી બાજુથી આવતા પીછો કરીને ટંકારા રોકાવીને ચેક કરતા ખીચો ખીચ કુર્તાપૂર્વક ટૂંકા દોરડાથી જીવ નંગ 90 બાંધેલ નજરે પડ્યાં હતા. જેને લઇને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. એનિમલ વેર ફેર ગુજરાત ચેરમેન શ દિલીપભાઈ શાહ જેમના માર્ગદર્શન હેઠળ સફળ રેઇડ કરવામાં આવી હતી. જેમાં થઈ હતી સહાયક સાથી ગૌરક્ષકો કમલેશભાઈ બોરીચા મોરબી અખિલ વિશ્વ ગૌસાવદર પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી હિન્દુ યુવા વાહિની જિલ્લા પ્રમુખ, ચેતનભાઇ પાટડીયા મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ, હિત રાજસિંહ પરમાર ગૌરક્ષક મોરબી જિલ્લા પ્રમુખ, સુરેશભાઈ રબારી ગૌરક્ષક, પાર્થ ભાઈ નિમાવત મોરબી
ગૌરક્ષક, યશભાઈ વાઘેલા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક, ભાવિનભાઈ રાજકોટ ગૌરક્ષક, મનીષભાઈ કનજારિયા મોરબી ગૌરક્ષક, દીપકભાઈ રાજગોર વાંકાનેર ગૌરક્ષક, લાલાભાઇ ભરવાડ રાજા વડલા ગૌરક્ષક, મીત ભાઈ ગોહિલ ગૌરક્ષક મોરબી, પ્રિન્સ ભાઈ દરજી ગૌરક્ષક મોરબી, જયરાજસિંહ ઝાલા ગૌરક્ષક મોરબી, દિનેશ રામજીભાઈ લોરીયા ગૌરક્ષક દળ મોરબી, હરેશભાઈ ચૌહાણ ચોટીલા અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ, હિરેનભાઈ વ્યાસ ગુજરાત, ગૌરક્ષક ગુજરાત રાજ્ય, રધુ ભાઈ ભરવાડ લીમડી જાબાજ ગૌરક્ષક ગુજરાત રાજ્ય, ગજેન્દ્રભાઈ બાબરા, જાબાજ અને અમારા વડીલ ગૌરક્ષક તેમજ મોરબી, ચોટીલા, લીંબડી, વાંકાનેર, રાજકોટ ગૌરક્ષક ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી….