Wednesday, October 23, 2024
HomeGujaratમોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી ઍક્સેસ મોપેડ સવાર યુવક બિયરના ચાર ટીન...

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી ઍક્સેસ મોપેડ સવાર યુવક બિયરના ચાર ટીન સાથે પકડાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ વાહન ચેકીંગ કામગીરીમાં હોય તે દરમિયાન મહારાણા પ્રતાપ સર્કલથી નટરાજ ફાટક તરફ જતા રોડ ઉપરથી સુઝુકી કંપનીનું ઍક્સેસ રજી.નં. જીજે-૩૬-એજી-૭૬૨૭ મોપેડ લઈને નીકળેલ એક શખ્સને રોકી તલાસી લેતા માઉન્ટ-૬૦૦૦ સ્ટ્રોંગ બિયરના ૪ ટીન મળી આવતા ઍક્સેસ ચાલક આરોપી ચેતનભાઇ હર્ષદભાઇ જાંબુકિયા ઉવ.૨૩ રહે.ચોટીલા જુના બસ સ્ટેશન પાસે તા.ચોટીલાવાળાની અટક કરવામાં આવી છે. મોરબી બી ડિવિઝન પોલીસે આરોપી પાસેથી ઍક્સેસ મોપેડ તથા બિયર ટીન ૪ સહિત કુલ કિ.રૂ.૨૦,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!