Thursday, October 24, 2024
HomeGujaratવાંકાનેરના ખખાણા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની એક બોટલ ઝડપાઇ,આરોપી ફરાર

વાંકાનેરના ખખાણા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની એક બોટલ ઝડપાઇ,આરોપી ફરાર

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પૂર્વ બાતમીને આધારે તાલુકાના ખખાણા ગામે સુરેશભાઈ ગોધાણીના રહેણાંક મકાનમાં રેઇડ કરતા વિદેશી દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩૭૫/-મળી આવી હતી, જ્યારે રેઇડ દરમિયાન આરોપી સુરેશભાઈ છગનભાઈ ગોધાણી સ્થળ ઉપર હાજર ન મળી આવતા તેને ફરાર દર્શાવી આરોપી વિરુદ્ધ પ્રોહી. હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!