Thursday, October 24, 2024
HomeGujaratવિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કરતી...

વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીની પાસા તળે અટકાયત કરી જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાંચ

મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ મૂળ વાંકાનેર તાલુકાના મોટા લુણસર ગામના ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા તેઓ દ્વારા આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઇ વરૂ રહે.હાલ રાજકોટ મૂળરહે મોટા લુણસર ગામ તા.વાંકાનેરવાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરવામાં આવતા જે અન્વયે આરોપીની સત્વરે અટકાયત કરવા મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કોડ સાથે પોલીસ ટીમ બનાવી આરોપી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઇ વરૂ ઉવ.૩૪ રહે.હાલ રાજકોટ સિંધોઇનગર માધાપર ગામ તથા મનહરપુર આજીડેમ-૨ વાડી વિસ્તાર મુળ રહે.મોટા લુણસર ગામ તા.વાંકાનેરવાળાને પાસા એકટ તળે ડીટેઇન કરી જીલ્લા જેલ ભાવનગર ખાતે સોંપી આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!