Thursday, November 14, 2024
HomeGujaratવાંકાનેર:શ્વાસની બીમારી સબબ ચાલુ સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો

વાંકાનેર:શ્વાસની બીમારી સબબ ચાલુ સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સ્પોલો સીરામીકમાં રહેતા મૂળ મથુરાના વતની અભિષેકભાઈ મનોજભાઈ જૈન ઉવ.૨૮ને શ્વાસની બીમારીથી પીડાતા હતા, ત્યારે ગઈકાલ તા.૧૧/૧૧ ના રોજ અભિષેકભાઈને શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા હોય જેથી તેઓને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન અભિષેકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું, હાલ વાંકાનેર તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!