Thursday, December 26, 2024
HomeGujaratપાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ વિરૂદ્ધ ABVP મોરબી દ્વારા "સિગ્નેચર કેમ્પેન"

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ વિરૂદ્ધ ABVP મોરબી દ્વારા “સિગ્નેચર કેમ્પેન”

મોરબી: પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં તાજેતરમાં બનેલી રેગિંગની ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બાબતે જાગૃતિ લાવવાના હેતુથી GMERS મેડિકલ કોલેજ, મોરબી ખાતે વિશાળ “સિગ્નેચર કેમ્પેન”નું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ પ્રકરણે ABVP મોરબીના કાર્યકર્તાઓએ આ ઘટનાના વિરોધમાં પોતાની નારાજગી વ્યક્ત કરી અને ગઈકાલ તા.૨૦/૧૧ના રોજ મોરબી GMERS મેડિકલ કોલેજમાં “સિગ્નેચર કેમ્પેન”નું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!