નવયુગ કોલેજમાં આજરોજ પ્રખ્યાત ખગોળ શાસ્ત્રી ડૉ જે.જે. રાવલનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. ડૉ. જે. જે. રાવલ પ્રખ્યાત ખગોળશાસ્ત્રી નહેરુ પ્લેનેટેરિયમ- વર્લી મુંબઈના ડિરેક્ટર રહી ચુક્યા છે. જે સેમીનારમાં બ્રમ્હાંડની માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે ઘણી બધી શોધનું મૂળ ભારત છે, સૂર્ય વિશે માહિતી, lagrange point વિશે માહિતી, ભારતના ઇતિહાસનું હાલ વિજ્ઞાન વર્તમાન સાથે જોડાણ, બ્રમ્હાન્ડ શું છે તેની માહિતી, કોઈ નાનું કે મોટું નથી , અભિમાનના કરવું જોઈએ, simple leaving and High thinking જેવી અનેક શીખો વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
પ્રખ્યાત ખગોળ શાસ્ત્રી ડૉ. જે.જે. રાવલનો આજરોજ નવયુગ કોલેજ ખાતે સેમિનાર યોજવામાં આવ્યો હતો. ડૉ. જે.જે. રાવલ નહેરુ પ્લેનેટેરિયમ વર્લી મુંબઈના ડિરેક્ટર રહી ચૂક્યા છે. જેઓ હાલ જનસેવા કેન્દ્ર, બોરીવલીના પ્રેસિડેન્ટ છે. જેમણે વિધાર્થીઓને બ્રહ્માંડ વિશે માહિતી આપી હતી.
જે સેમિનારમાં અલગ અલગ જુદા જેવા કે ઘણી બધી શોધનું મૂળ ભારત છે, સૂર્ય વિશે માહિતી, lagrange point વિશે માહિતી, ભારતના ઇતિહાસનું હાલ વિજ્ઞાન વર્તમાન સાથે જોડાણ, બ્રમ્હાન્ડ શું છે તેની માહિતી, કોઈ નાનું કે મોટું નથી , અભિમાનના કરવું જોઈએ, simple leaving and High thinking જેવી અનેક શીખો વિદ્યાર્થીઓને આપી હતી. સાથે પ્રોફેસર ડૉ. શાંતિલાલ ભોરણીયા કે જેઓ એમ.એમ.bશાહ બી.એડ. કોલેજના પૂર્વ પ્રિન્સીપાલ ઉપસ્થિત રહ્યા હતા. જે સેમિનાર સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ તેમજ સર્વે વિભાગીય વડા અને દરેક કોલેજના સ્ટુડન્ટ મોટી સંખ્યામાં જોડાયા હતા.