Sunday, December 22, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપ દ્વારા હળવદ તાલુકા પંચાયતની ઉમેદવારોની યાદી જાહેર કરાઈ

મોરબી જીલ્લા ભાજપ દ્વારા હળવદ તાલુકા પંચાયતની ઉમેદવારોની યાદી જાહેર કરાઈ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે બપોરે ભારે રાહ જોવડાવ્યા બાદ યાદી જાહેર કરાઈ છે જેમાં મોરબી જીલ્લા ભાજપ દુર્લભજી દેથરીયા દ્વારા આજે હળવદ તાલુકા પંચાયતની ઉમેદવારોની યાદી જાહેર કરાઈ જેમાં અજીતગઢ બેઠક ઉપર દયાબેન હરેશભાઇ કુરિયા,ચારડવા બેઠક ઉપર ગીતાબેન ઘનશ્યામભાઈ સોનાગ્રા,ચૂંપણી બેઠક ઉપર ગોરીબેન હેમુભાઈ કોળી,દિઘડીયા બેઠક ઉપર બળદેવભાઈ કમાભાઈ કાંજીયા,ઘનશ્યામપુર બેઠક ઉપર નીરુબેન ભુપતભાઇ લીલાપરા,ઈશનપૂર બેઠક ઉપર દેવજીભાઈ જેરામભાઈ ચાવડા,જુના દેવળીયા બેઠક ઉપર પ્રવિણભાઇ માવજીભાઈ સરસાવાડિયા,કડીયાણા બેઠક ઉપર રમેશભાઈ કાંતિભાઈ ઝીંઝુવાડિયા,કવાડીયા બેઠક ઉપર ભરતભાઈ દેવજીભાઈ ગડેસીયા,માલણીયાદ બેઠક ઉપર મનસુખભાઇ હરજીભાઇ કણઝારીયા,માથક બેઠક ઉપર બકુબેન નાનુભાઈ પઢીયાર,મયુરનગર બેઠક ઉપર હર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા,નવા દેવળીયા બેઠક ઉપર રેખાબેન મનસુખભાઇ ગોરીયા,નવા ઘનશ્યામગઢ બેઠક ઉપર કોકિલાબેન ધીરજભાઈ માકાસણા,રણમલપુર બેઠક ઉપર અસ્મિતાબેન અતુલભાઈ વરમોરા,રણછોડગઢ બેઠક ઉપર નેહાબેન સુરેશભાઈ શિહોરા,રાણેકપર બેઠક ઉપર અનિલભાઈ હેમુભાઈ બાબરીયા,રાતાભે બેઠક ઉપર નિલેશભાઈ ધનજીભાઈ ગામી,સાપકડા બેઠક ઉપર જેન્તીભાઇ નારણભાઇ મકવાણા,ટીકર(રણ) બેઠક ઉપર સુરેશભાઈ જાદવજીભાઈ એરવાડીયાને ટીકીટ આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!