Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપ દ્વારા મોરબી જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતનાં ઉમેદવારોની યાદી...

મોરબી જીલ્લા ભાજપ દ્વારા મોરબી જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતનાં ઉમેદવારોની યાદી જાહેર

મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની યાદી

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે યાદી જાહેર કરી છે જેમાં ટંકારા બેઠકમાં ઉમેદવારનુ નામ જાહેર કરવામાં આવેલ નથી. મોરબી જીલ્લા ભાજપ દ્વારા જાહેર કરેલ યાદી મુજબ આમરણ બેઠક ઉપર ચંદ્રિકાબેન સુરેશભાઈ કાસુન્દ્રા,બગથળા બેઠક ઉપર સમજુબેન ભગવાનજીભાઈ બોપલીયા,ચંદ્રપુર બેઠક ઉપર રૈયાબેન ભોપાભાઇ મકવાણા,ચરાડવા બેઠક ઉપર પ્રવીણભાઈ ત્રિભોવનભાઇ સોનગ્રા,ઢુંવા બેઠક ઉપર સરોજબેન વાઘજીભાઈ ડાંગરોચા,ઘનશ્યામપુર બેઠક ઉપર લીલાબેન રવજીભાઈ પરમાર,ઘુંટુ બેઠક ઉપર હંસાબેન જેઠાભાઇ પારઘી,જેતપર બેઠક ઉપર અજયભાઇ મનસુખભાઇ લોરિયા,ખાખરેચી બેઠક ઉપર કેતનકુમાર રમેશભાઈ વિડજા, લજાઈ બેઠક ઉપર ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર,મહેન્દ્રનગર બેઠક ઉપર જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા,મહીકા બેઠક ઉપર ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા,માથક બેઠક ઉપર યશવંતસિંહ(સુખુભા) ગુલાબસિંહ ઝાલા,મોટા દહીંસરા બેઠક ઉપર અસ્મિતાબેન કિશોરભાઈ ચીખલીયા,ઓટાળા બેઠક ઉપર કમળાબેન અશોકભાઈ ચાવડા,રાજાવડલા બેઠક ઉપર લક્ષ્મીબેન ગોવિંદભાઇ દેસાઈ (કાળોતરા),રાતીદેવળી બેઠક ઉપર ઝાહિરઅબ્બાસ યુસુફભાઇ સેરસીયા,રવાપર બેઠક ઉપર રવીન્દ્રભાઈ ધનજીભાઈ સનાવડા,સાપકડા બેઠક ઉપર ચંદુભાઈ છગનભાઇ સિહોરા,શકત શનાળા બેઠક ઉપર જેન્તીલાલ દામજીભાઇ પડસુમ્બિયા,ટીકર બેઠક ઉપર ભાવનાબેન શૈલેષભાઇ દેથારિયા,તિથવા બેઠક ઉપર નૂરજહાં ઇસ્માઇલભાઈ કડીવાર,ત્રાજપર બેઠક ઉપર હીરાલાલ જીવણભાઈ ટમારિયા

મોરબી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી

મોરબી તાલુકા પંચાયતની 26 બેઠકો માટે મોરબી જીલ્લા ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જે મુજબ આમરણ બેઠક ઉપર જાગૃતિબેન યોગેશભાઈ વાધડીયા,બગથળા બેઠક ઉપર દયાબેન ત્રિભોવનભાઇ બાવરવા,ભડીયાદ બેઠક ઉપર દીપકભાઈ કાવજીભાઈ મોડિયા,ગાળા બેઠક ઉપર હંસાબેન દીપકભાઈ દલસાણીયા,ઘુંટુ બેઠક ઉપર રમેશભાઈ ઘેલાભાઈ પરમાર,જાંબુડીયા બેઠક ઉપર હંસાબેન ગોરધનભાઈ સોલંકી,જેતપર બેઠક ઉપર રંજનબેન પ્રવીણભાઈ દેગામા,જુના નાગડવાસ બેઠક ઉપર કિરણબેન જયેશભાઇ રાઠોડ,ખાખરાળા બેઠક ઉપર દેવજીભાઈ આયદાનભાઈ સવસેટા,ખાનપર બેઠક ઉપર રતિલાલ કરમશીભાઇ અંબાણી,ખારચિયા બેઠક ઉપર પ્રાગજીભાઈ પોપટભાઈ ધોરિયાણી,ખરેડા બેઠક ઉપર અશોકભાઈ વાલજીભાઇ દેસાઈ,મહેન્દ્રનગર- 1 બેઠક ઉપર ભાવનાબેન જેન્તીલાલ સેરસીયા,મહેન્દ્રનગર – 2 બેઠક ઉપર રસીલાબેન ઘોઘાભાઈ સીપરા,મકનસર બેઠક ઉપર રાજેશભાઈ જમનાદાસ પરમાર,મોડપર બેઠક ઉપર રંજનબેન અશોકભાઈ બાવરવા,નાની વાવડી બેઠક ઉપર રમાબેન પરેશભાઈ રૂપાલા,નવા સાદુળકા બેઠક ઉપર ગીતાબેન હર્ષદભાઈ પાંચોટિયા,પંચાસર બેઠક ઉપર મીનાબા વિક્રમસિંહ ઝાલા,પાનેલી બેઠક ઉપર રમાબેન કાનજીભાઈ ચાવડા,પીપળી બેઠક ઉપર રાજેશભાઈ જસવંતભાઈ કાવર,રવાપર – 1 બેઠક ઉપર ચિરાગભાઈ શિવલાલભાઈ કાસુન્દ્રા,રવાપર – 2 બેઠક ઉપર કેતનભાઈ રમેશભાઈ મારવાણીયા,શકતશનાળા બેઠક ઉપર રમેશભાઈ મગનભાઈ અઘારા,ત્રાજપર ગોરધનભ-1 બેઠક ઉપર અશ્વિનભાઈ (તુલસીભાઇ) ગોરધનભાઈ પાટડીયા,ત્રાજપર-2 બેઠક ઉપર જસુબેન રાઘવજીભાઈ વરાણીયાને ટીકીટ ફાળવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!