Wednesday, December 25, 2024
HomeGujaratમોરબીના રામઘાટ નજીકથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના રામઘાટ નજીકથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકરાણીવાસ નજીક રામઘાટ પાસેથી એ ડિવિઝન પોલીસે સિકંદરભાઇ ઉર્ફે બલુન રજાકભાઇ બ્લોચ (ઉ.વ.૨૬) નામના શખ્સના કબ્જામાંથી ભારતીય બનાવટની વીદેશી દારૂની મેક્ડોલ્સ નં-૧ સુપીરીયલ્સ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી લખેલ ૭૫૦ એમએલ ની કંપની શીલ બંધ બોટલ નંગ-૧ કિ.રૂ.૩૦૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!