જામનગરના ધ્રાફા નિવાસી સ્વ.ભૂપેન્દ્રસિંહજી કરણસિંહજી જાડેજા તે વી.બી.જાડેજા(ડીવાયએસપી) ના પિતાશ્રીનું તા. ૨૩/૦૨/૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગત નું બેસણું તા. ૨૭/૦૨/૨૦૨૫ ને ગુરુવારના રોજ સાંજે ૦૩:૦૦ થી ૦૬:૦૦ વાગ્યા સુધી તેમજ સદગત ની ઉતર ક્રિયા તા. ૦૧/૦૩/૨૦૨૫ ને શનિવારના રોજ ગામ ધ્રાફા તા.જામજોધપુર ખાતે રાખવામાં આવેલ છે. તેમ કિશોરસિંહજી કરણસિંહજી જાડેજા, અનિરુદ્ધસિંહજી નવલસિંહજી જાડેજા, રાજેન્દ્રસિંહજી કિશોરસિંહજી જાડેજા, સંજયસિંહજી અનિરુધ્ધસિંહજી જાડેજા, ડૉ. હરપાલસિંહજી કીશોરસિંહજી જાડેજા, વિશ્વરાજસિંહજી ભૂપેન્દ્રસિંહજી જાડેજા(વી.બી.જાડેજા, ડીવાયએસપી), વિજયસિંહજી અનિરુદ્ધસિંહજી જાડેજા, જયપાલસિંહજી હમીરસિંહજી જાડેજા, ક્રિપાલસિંહજી હમીરસિંહજી જાડેજા અને સમગ્ર જસાણી જાડેજા પરિવારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.