ઔદીચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ મૂળ ગામ બીલીયા હાલ જૂની પીપળી નિવાસી સ્વ. કપિલાબેન રમેશચંદ્ર ભટ્ટ ઉંમર વર્ષ ૭૫ નું તા. ૦૩-૦૪-૨૦૨૫ના રોજ અવસાન થયુ છે. તે હરિકૃષ્ણભાઈ, વિજયભાઈ, ભારતીબેન જોષીના કીર્તિ બેન આચાર્ય, ક્રિષ્નાબેન વ્યાસ તેમજ ગાયત્રી બેન જોષીના માતાનું દુઃખદ અવસાન થયું છે. જેમનું સદગત નું બેસણું તા. ૦૫/૦૪/૨૦૨૫ ને શનિવાર ના સાંજે ૪ થી ૬ શ્રી રણછોડરાયજી મંદિર જૂની પીપળી મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.