મોરબીના પંચાસર રોડ શ્યામ પાર્ક ૧ અને ૨ ખાતે શ્રી શ્યામ પાર્ક પરિવાર દ્વારા હનુમાનજી મંદિર પ્રાણ પ્રતીષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૬ વાગ્યે મહાપ્રસાદ અને ૮:૩૦ વાગ્યે હનુમાનજી મંદિર ખાતે પરિશ્રમ ધૂન મંડળનું આયોજન કરાયું છે. જેમાં ઉપસ્થિત રહેવા શ્યામ પાર્ક પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબીના પંચાસર રોડ શ્યામ પાર્ક ૧ અને ૨ ખાતે શ્રી શ્યામ પાર્ક પરિવાર દ્વારા હનુમાનજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસની તા. ૦૯/૦૪/૨૦૨૫ ના રોજ ઉજવણી કરવામાં આવશે. જેમાં ગરબી ચોક ખાતે મહાપ્રસાદ સાંજે ૦૬:૦૦ વાગ્યે અને હનુમાનજી મંદિર ખાતે પરિશ્રમ ધૂન મંડળ રાત્રે ૦૮:૩૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમસ્ત શ્યામ પાર્ક પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.