મોરબી નિવાસી સ્વ.બળવંતસિંહ ભાવુભા ઝાલા (નિવૃત પીએસઆઇ) પંચાસરવાળા, તે વિજયસિંહ તથા અજયસિંહ ઝાલા (dv sound) ના પિતાશ્રી તેમજ પ્રદ્યુમ્નસિંહ ઝાલા (રાજકોટ B.S.N.L.)ના મોટાભાઈનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે.તેમની અંતિમ યાત્રા આવતીકાલે તા.૧૮/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૭ વાગ્યે તેમના નિવાસસ્થાન ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ ખાતેથી નીકળશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.