મૂળ મોરબીના રહેવાસી અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ નવલખી પોર્ટના નિવૃત કર્મચારી દિપકભાઈ કાંતિલાલ મહેતા (ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી મણિયારી મહેતા) ના ૪૦ વર્ષીય પુત્ર ધર્મેશભાઈ દિપકભાઈ મહેતા તે શૈલેષભાઈ કાંતિલાલ મેહતા(નિવૃત નવલખી પોર્ટ કર્મચારી), હિતેષભાઇ કાંતિલાલ મહેતા અને જયકાંતભાઈ કાંતિલાલ મહેતા (નિવૃત નવલખી પોર્ટ કર્મચારી)ના ભત્રીજા તેમજ મોરબીના સિનિયર પત્રકાર અતુલભાઈ જોશી અને અમદાવાદ રહેવાસી ચિરાગભાઈ દવેના સાળાનું તા. ૨૪/૦૪/૨૦૨૫ ચૈત્રી વદ અગિયારસને ગુરુવારના રોજ દુઃખદ અવસાન થયું છે. જેમનું સ્વર્ગસ્થનું બેસણું આગામી તા. ૨૬/૦૪/૨૦૨૫ ને શનિવાર ના રોજ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી ચિત્રકૂટ સોસાયટી શેરી નંબર – ૫ “બ્રહ્માણી નિવાસ” જીઆઈડીસી પાછળ શનાળા રોડ મોરબી – ૧ તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવ્યું છે. તેમ દિપકભાઈ કાંતિલાલ મહેતા (પિતા), ઇલાબેન દિપકભાઈ મહેતા (માતા) અંકિતાબેન ધર્મેશભાઈ મહેતા (પત્ની), ક્રીશાંત ધર્મેશભાઈ મહેતા (પુત્ર), પ્રીતિબહેન ચિરાગકુમાર દવે (બહેન), રિદ્ધિબહેન અતુલકુમાર જોશી (બહેન), મિસરી ચિરાગ કુમાર દવે (ભાણેજ), દેવ ચિરાગકુમાર દવે (ભાણેજ), વ્યોમ અતુલકુમાર જોશી (ભાણેજ) તેમજ સમગ્ર મહેતા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.