Thursday, August 13, 2026
HomeGujaratછત્તર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની મજા માણતા ત્રણ પકડાયા

છત્તર ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગારની મજા માણતા ત્રણ પકડાયા

ટંકારા તાલુકાના છત્તર ગામના દેવીપૂજકવાસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ત્રણ શખ્સો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં સ્થળ પરથી શૈલેષભાઈ ચમનભાઈ પરમાર ઉવ.૨૬, સુભાષભાઈ રાજેશભાઇ પરમાર ઉવ.૨૮ અને અજયભાઈ મહેશભાઇ પરમાર ઉવ.૨૧ બધા રહે. છત્તર તા.ટંકારા વાળાને રોકડા રૂ.૧૧,૫૦૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ટંકારા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!