મોરબી ખાતે રીઅલ ક્રિકેટ એકેડેમીમાં અંડર ૧૪ માં મોરબી-બરોડા વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
- Advertisement -
જે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશન દ્વારા ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિદ્યાથીઓને સન્માનિત કરતાં તેમના ચહેરા પર હર્ષની લાગણી ફેલાઇ હતી.