Friday, July 4, 2025
HomeGujaratમોરબી એસીબી પીઆઇ પી.એ.દેકાવાડીયાના માતૃશ્રી ગોદાવરી બેનનું દુઃખદ અવસાન:શનિવારે બેસણું

મોરબી એસીબી પીઆઇ પી.એ.દેકાવાડીયાના માતૃશ્રી ગોદાવરી બેનનું દુઃખદ અવસાન:શનિવારે બેસણું

મોરબી એસીબી પીઆઇ પી.એ. દેકાવાડીયા ના માતૃશ્રી સ્વ.ગોદાવરીબેન અંબારામ ભાઈ દેકાવાડિયા(ઉમર ૮૪ વર્ષ) નુ ગઈકાલ તા. ૦૨/૦૭/૨૦૨૫ ને અષાઢ સુદ સાતમને બુધવારના રોજ દુઃખદ અવસાન થયું છે.જેમનું સદગતનું બેસણું આજ રોજ તા. ૦૩/૦૭/૨૦૨૫ ના રોજ રાત્રે ૮ થી ૯ વાગ્યા સુધી લખતર ખાતે રાખવામાં આવ્યું છે.તેમજ તા. ૦૫/૦૭/૨૦૨૫ ને શનિવારે સાંજે ૪:૦૦થી ૬:૦૦ વાગ્યા સુધી, મોરબીના સામા કાંઠે વોરા બાગ ફ્લોરા હોમ્સ ખાતે રાખવામાં આવેલ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!