Saturday, July 12, 2025
HomeGujaratમોરબી:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મહિલા સમિતી - ઓજસ્વીની સમિતી દ્વારા જયા-પાર્વતી વ્રતના જાગરણ અનુસંધાને...

મોરબી:આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મહિલા સમિતી – ઓજસ્વીની સમિતી દ્વારા જયા-પાર્વતી વ્રતના જાગરણ અનુસંધાને હેલ્પ સેન્ટર શરુ કરાયું

જયા પાર્વતીના જાગરણ નિમિત્તે યુવતીઓની સલામતી માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા હેલ્પ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મહિલા સમિતી તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા આખી રાત દરમિયાન હેલ્પ સેન્ટર શહેરના જલારામ ધામ-અયોધ્યાપુરી રોડ ખાતે કાર્યરત રહેશે. કોઈ પણ પ્રકારની પજવણી અંગે ફરિયાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાના મહિલા સમિતીના અધ્યક્ષા ભારતીબેન રામાવત મો.૯૦૮૧૪૨૫૧૦૮ તથા ઓજસ્વીની સમિતી મોરબી જીલ્લાના અધ્યક્ષા તેજસ્વીતાબેન વાઢારા મો.૭૮૦૨૯૨૮૨૮૮ નો સંપર્ક કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જણાવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!