Wednesday, October 8, 2025
HomeGujaratઆયુષ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં અનેક સારવાર ઉપલબ્ધ કરાઈ

આયુષ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગમાં અનેક સારવાર ઉપલબ્ધ કરાઈ

મોરબીના જૂના બસસ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગ એટલે કે પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગમાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં દર્દીઓની સચોટ સારવાર કરી વિવિધ રોગોમાંથી મુક્તિ આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટમાં આવેલ આયુષ હોસ્પિટલ દ્વારા લેપ્રોસ્કોપીક અને જનરલ સર્જરી વિભાગ (પેટ, આંતરડા, મળમાર્ગનો વિભાગ)માં વિવિધ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં લેપ્રોસ્કોપીક (દુરબીનથી) ઓપરેશનનાં નિષ્ણાંત, એપેન્ડીકસ અને પિત્તાશયના ઓપરેશન, સારણગાંઠ (હર્નિયા), વધરાવળ (હાઈડ્રોસીલ), સુન્નતના ઓપરેશન, હરસ, મસા, ભગંદરની સારવાર, થાઈરોઈડ, સ્તનની સાદી તથા કેન્સરની ગાંઠના ઓપરેશન, પેટના તમામ રોગોનું નિદાન તથા સારવાર, પેશાબના રોગો, પ્રોસ્ટેટ, પથરીની સારવાર, જઠર, લીવર, સ્વાદુ પીંડ, તથા આંતરડાના રોગોની સારવાર, શરીરના કોઈપણ ભાગમાં નાની મોટી ગાંઠો, કપાસી, નખના, રોગોની સારવાર તથા દરેક પ્રકારની ઈજા તથા ઘાની સારવાર ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે 75750 88884 નો આજે જ સંપર્ક કરો….

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!