અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) જે વિદ્યાર્થીઓ માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે. જેની સ્થપના 9 જુલાઇ,1949 ના રોજ કરવામાં આવી હતી.
આજ રોજ ABVP મોરબી શાખા દ્વારા ગાંધી ચોક ખાતે વીર ભગતસિંહ ની પ્રતિમા ને પુષ્પઅર્પણ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભારત માતાની આઝાદી માટે ખુબ જ નાની ઉમરે મોત ને હસતા મોઢે ગળે લગાવનાર અમર શહીદ વીર ભગત સિંહ ,વીર સુખદેવ અને વીર રાજગુરુ ને કોટી કોટી નમન ….!
જેમાં ABVP મોરબી શાખાના તેમજ દરેક કેમ્પસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા