Thursday, March 26, 2026
HomeGujaratમોરબી: હાઉસિંગ નજીક એકટીવામાં ૪ ચપલા સાથે નીકળેલ કારખાનેદાર પકડાયો

મોરબી: હાઉસિંગ નજીક એકટીવામાં ૪ ચપલા સાથે નીકળેલ કારખાનેદાર પકડાયો

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડ નજીક એ ડિવિઝન પોલીસ ટીમ વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમિયાન ઉમિયા સર્કલ તરફથી આવતા એકટીવા રજી.નં.જીજે-૩૬-કે-૮૩૨૨ મોપેડને રોકાવી તેની તલાસી લેતા એકટીવામાંથી વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીના ૧૮૦મીલી.ના ચાર ચપલા કિ.રૂ. ૪૮૦/-મળી આવ્યા હતા, જેથી તુરંત એકટીવા ચાલક આરોપી જયેશભાઇ પ્રભુલાલ ચનીયારા ઉવ.૩૮ રહે. નાની કેનાલ રોડ ઓમ પાર્ક સામે મહાવીર એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૨૦૩ મોરબી મૂળ રહે આગાભી પીપળીયા તા.વાંકાનેર વાળાની વિદેશી દારૂ તથા એકટીવા સહિત કિ.રૂ. ૩૦,૪૮૦/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!