આરોપીના નામ અને પુરસ્કારની રકમ અંગેની વિગતો નીચે આપેલ છે
રાજકોટ: ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં વોન્ટેડ આરોપીઓ વિશે માહિતી આપનારને રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
આ અભિયાન હેઠળ દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને હજુ સુધી પકડાયા નથી એવા કુલ ૨૯ આરોપીઓની યાદી જાહેર કરવામાં આવી છે.પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ તમામ આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યા છે અને સતત તપાસ છતાં તેઓ હાથ લાગ્યા નથી. તેથી હવે જાહેર સહકાર મેળવવા માટે આરોપી મુજબ રૂ. ૫,૦૦૦થી લઈને રૂ. ૨૦,૦૦૦ સુધીનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.ખાસ કરીને હત્યા, લૂંટ, અપહરણ, પોક્સો, એનડીપીએસ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ અંગે માહિતી આપવા માટે જનતાને અપીલ કરવામાં આવી છે. પોલીસએ ખાતરી આપી છે કે માહિતી આપનારનું નામ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે.પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો આવા કોઈ આરોપી અંગે સચોટ માહિતી મળે તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા રાજકોટ રેન્જ કચેરીનો સંપર્ક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં સહકાર આપે.
આ અભિયાન દ્વારા પોલીસને આશા છે કે જનતાના સહકારથી લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપીને કાયદા સામે લાવવામાં સફળતા મળશે.
(૧) લખવિંદરસિંગ સ્વરૂપસિંગ તોંડ (જાટ) રહે.ખોજકીપુર ગામ તા.તરણતારણ જિ.અમૃતસર (પંજાબ) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૧૨/૨૦૦૧ આઇ.પી.સી.ક.૩૬૫, ૩૯૨ રૂ.૧૦,૦૦૦/-
(૨) ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા મુળ ગામ-વેજા ગામ, તા.ગોંડલ જિ.રાજકોટ (ગુજરાત) હાલ રહે.શીવધારા સોસાયટી, પીર વાડી પાસે, લીજ્જત પાપડની પાછળ, ગોંડલ બાયપાસ રોડ, જિ.રાજકોટ, (ગુજરાત) દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પો.સ્ટે. સે.પાર્ટ ગુ.ર.નં.૪૧/૨૦૧૭ એન.ડી.પી.એસ. ક.૨૨(સી), ૨(૧૦), ૨૯, ૩૦ રૂ.૧૫,૦૦૦/-
(૩) અર્જુનસિંગ મોહન્તી ઉર્ફે રમેશ ઉર્ફે પંકજ ઉર્ફે પંડીત ઉર્ફે બ્રાહ્મણ રહે.ડેડીયાસણ, તા.જિ.મહેસાણા, તા.સંજાલી, તા.અંકલેશ્વર જિ.ભરૂચ તથા (મુળ રહે.ઓરીસ્સા) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૩/૨૦૦૪ આઇ.પી.સી.ક.૩૦૨ રૂ.૧૦,૦૦૦/-
(૪) કમા ઉર્ફે કમલેશ સાવલસિંગ મીનાવા રહે.કાકડકુવા ગામ, સ્કુલ ફળીયુ, તા.કુક્ષી જિ.ધાર (મધ્યપ્રદેશ) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૦૦૩૪/૨૦૨૧ આઇ.પી.સી.ક.૩૯૭, ૩૯૫, ૩૯૪, ૩૪૧, ૩૪૨, ૪૫૪, વિગેરે રૂ.૫૦૦૦/-
(૫) રાહુલ ઉર્ફે ખુમસિંગ સજનસિંગ બધેલ રહે.કદવાલબડી ગામ (સહરપુરા) તા.જાબત જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૦૦૩૪/૨૦૨૧ આઇ.પી.સી.ક.૩૯૭, ૩૯૫, ૩૯૪, ૩૪૧, ૩૪૨, ૪૫૪, વિગેરે રૂ.૫૦૦૦/-
(૬) દિનેશ જામસિંગ મેલા (ભીલ) રહે.કાકડકુવા ગામ, સ્કુલ ફળીયુ, તા.કુક્ષી જિ.ધાર (મધ્યપ્રદેશ) દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૦૦૩૪/૨૦૨૧ આઇ.પી.સી.ક.૩૯૭, ૩૯૫, ૩૯૪, ૩૪૧, ૩૪૨, ૪૫૪, વિગેરે રૂ.૫૦૦૦/-
(૭) આસુતોષ શીવધરન ત્રીપાઠી રહે.દીબીયાપુર ગેલવિહાર નજીક, ઓરૈયા, (ઉત્તરપ્રદેશ) જામનગર જિલ્લાના જામ સીટી બી ડીવી પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૪૬૬/૨૦૦૬ ઇ.પી.કો.ક.૩૦૨, ૩૦૭, ૧૨૦બી, આર્મ્સ એક્ટ ક.૨૫(૧બી)(એ), ૨૭(૧) તથા બી.પી.એક્ટ ક.૧૩૫ રૂ.૫૦૦૦/-
(૮)આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી રહે.અહેરીપુર ગામ જિ.ઇટાવા, (ઉતરપ્રદેશ) જામનગર જિલ્લાના જામ સીટી બી ડીવી પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૪૬૬/૨૦૦૬ ઇ.પી.કો.ક.૩૦૨, ૩૦૭, ૧૨૦બી, આર્મ્સ એક્ટ ક.૨૫(૧બી)(એ), ૨૭(૧) તથા બી.પી.એક્ટ ક.૧૩૫ રૂ.૫૦૦૦/-
(૯)મહેન્દ્ર સ/ઓ કૃષ્ણબલદેવ તીવારી રહે.ભરથના ગામ, મોતીગંજ એરીયા, જિ.ઇટાવા, (ઉતરપ્રદેશ) જામનગર જિલ્લાના જામ સીટી બી ડીવી પો.સ્ટે. ફ.ગુ.ર.ન. ૪૬૬/૨૦૦૬ ઇ.પી.કો.ક.૩૦૨, ૩૦૭, ૧૨૦બી, આર્મ્સ એક્ટ ક.૨૫(૧બી)(એ), ૨૭(૧) તથા બી.પી.એક્ટ ક.૧૩૫ રૂ.૫૦૦૦/-
(૧૦ )લાલજી કૈલાશભાઇ પંડયા ઉ.વ.૬૫, ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે.રાજપાર્ક- રાધેકિષ્ના શકિત ડેરીની બાજુમાં, ચંદ્રિકાબેન દરજીના મકાનમાં જામનગર મુળ રહે.ખંભાળીયા જામનગર જિલ્લાના સીટી બી ડીવી. પો.સ્ટે. ફ. ગુ.ર.ન. ૦૫૪૬/૨૦૨૪ ઇ.પી.કો.ક.૩૦૨, તથા જી.પી.એકટ ક.૧૩૫(૧) રૂ.૧૦,૦૦૦/-
(૧૧) બાલુ સ/ઓ માનસિંગ બીલવાવ રહે.મંડલી બડી તા.જી.જાંબુઆ (મધ્યપ્રદેશ) જામનગર જિલ્લાના પંચ બી ડીવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૩/૯૯ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૯૭ રૂ.૫૦૦૦/-
(૧૨ )વસના સ/ઓ ભુરા સરૂપા બીલવાલ રહે.મંડલી બડી તા.જી.જાંબુઆ (મધ્યપ્રદેશ) જામનગર જિલ્લાના પંચ બી ડીવી. પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૩/૯૯ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૯૭ રૂ.૫૦૦૦/-
(૧૩ )કૈલાશ રામસીંગ અજનાર રહે.સુર્યગામ, તા.જાબત જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) જામનગર જિલ્લાના પંચ એ પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૯૩/ ૨૦૧૭ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬, ૩૭૬,(૨) (જે)(એન), ૩૨૩, ૫૦૬(૨) તથા જી.પી.એકટ ક.૧૩૫(૧) રૂ.૫૦૦૦/-
(૧૪ )સંદિપ ગોકરણભાઇ પાસવાન રહે.જારવા ગામ તા.તુલસીપુર જિ.બલરામપુર (ઉત્તરપ્રદેશ) મોરબી જિલ્લાના સીટી એ ડીવી. પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૦૦૪૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની ક.૧૩૭(૨), ૮૭, ૬૪(૨)(આઇ)(એમ), ૬૫(૧) તથા પોક્સો એકટ ક.૪, ૬ રૂ.૫૦૦૦/-
(૧૫) રણજીતસિંહ ઉર્ફે રાણા બલવિરસિંહ મજબી/શીખ ઉ.વ.૨૫ રહે.ધુન્ના તા.નિશારાપનવા જિ.તરનતારન (પંજાબ) મોરબી જિલ્લાના સીટી બી ડીવી. પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૦૨૬૪/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૯૫, ૩૯૭, ૧૨૦(બી), આર્મ્સ એક્ટ ક.૨૫(૧-બી)(એ), ૨૭(૧) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ રૂ.૧૦,૦૦૦/-
(૧૬) સોનુસિંગ સતનામસિંગ જાટ શીખ ઉ.વ.૨૩ રહે.પટ્ટી ગામ શેરી નં.૧૧ તા.પટ્ટી જિ.તરનતારણ તથા રહે.જીરાગામ તા.ફિરોજપુર (પંજાબ) મોરબી જિલ્લાના સીટી બી ડીવી. પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૦૨૬૪/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૯૫, ૩૯૭, ૧૨૦(બી), આર્મ્સ એક્ટ ક.૨૫(૧-બી)(એ), ૨૭(૧) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ રૂ.૧૦,૦૦૦/-
(૧૭ )ગંગારામ સ/ઓ છોટાડીલા ચતર રહે.ભરભરીયા, થાણા મંજરી, જિ.પશ્ચિમ સિહભુમી (ચાઇવાસ) (ઝારખંડ-બિહાર) મોરબી જિલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૪/૨૦૦૨ ઇ.પી.કો.ક.૩૦૨ રૂ.૧૦,૦૦૦/-
(૧૮) દેવાસી ઉર્ફે કનુ મદન પરી રહે.બોસ્તા તા.જિ.બાલાસોર (ઓડીસા) મોરબી જિલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૨૦/૨૦૧૭ ઇ.પી.કો. ક.૩૭૬(ર) (એન)(૩), ૩૬૩ ૩૬૬, ૫૦૪, ૧૧૪ પોકસો એકટ ક. ૫(એલ)(જે), ૨૬, ૧૭, ૧૮ રૂ.૫૦૦૦/-
(૧૯) રૂપેશકુમાર ઉર્ફે ટીનપાલ સ/ઓ રામમહોનસિંગ ઉર્ફે દલમોહનસિંહ ચૌહાણ રાજપુત મુળ રહે.રામચુહા, પોસ્ટ સંભુગંજ જિ.બાકા (બિહાર) તથા રહે.ભારતનગર ભાવનગર રોડ,રાજકોટ શહેર મોરબી જિલ્લાના ટંકારા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૮/૦૯ ઇ.પી.કો.ક.૩૯૫, ૩૯૭, ૧૨૦બી, વિ. રૂ.૮૦૦૦/-
(૨૦ )ફારૂક હબીબ જામ રહે.જુની એસ.બી.આઈ બેન્ક પાસે માળીયા મીયાણા જિ.મોરબી મોરબી જિલ્લાના માળીયા મીંયાણા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૮૪૩/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની ક. ૧૦૩, ૧૦૯(૧), ૧૧૮(૧), ૧૧૫(૨), ૧૮૯(૩), ૮૯(૪), ૧૯૧(૨), ૯૧(૩), ૧૯૦, ૩૫૨, ૩૫૧(૩), (૫), ૧૧૧, સ્પષ્ટીકરણ-(૧), ૧૧૧(૨)(એ), ૧૧૧(૩), ૧૧૧(૪) તથા આર્મ્સ એકટ ૨૫(૧-બી)(એ), ૨૭(૧), ૨૭(૨) તથા જી.પી.એકટ ક.૧૩૫ રૂ.૨૦,૦૦૦/-
(૨૧ )વિવેક ઉર્ફે ટેલર સન/ઓફ અમરેંન્દ્રસીંહ વિષ્ણુદેવસિંહ ચંદેલ રહે.હાલ રેલનગર સુર્યા પાર્ક બ્લોક નં. ૧૬ “ચંદ્રવંશી” રાજકોટ, મુળગામ પલવર તા.મનસારા પંચાયત, જિ.દરભંગા (બિહાર) રાજકોટ ગ્રામ્ય જિલ્લાના લોધીકા પો.સ્ટે. ગુ.ર.નં.૫૬/૨૦૧૧ આઇ.પી.સી.ક.૩૦૨, ૩૨૩, ૫૦૪, ૩૪ રૂ.૮૦૦૦/-
(૨૨) રોહન બચાવપ્રસાદ રાવત (યાદવ) રહે.ગોરખપુર, દાઉતપુર, યાદવ કતરા બિલ્ડીંગ, મહાકાલી મંદિર પાસે, (ઉત્તરપ્રદેશ) રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિરપુર પો.સ્ટે. ગુ.ર.નં.૪૧/ર૦૧૩ આઇ.પી.સી.ક.૩૦ર, ર૦૧ તથા આર્મ્સ એકટ ક.રપ(૧), (૧-બી), ૧૩પ રૂ.૮૦૦૦/-
(૨૩) મુકેશ ઉર્ફે ધોળયો ઉર્ફે શૈલેન્દ્ર સન/ઓફ પુરખારા સરદારરામ ગોદારા રહે.૧૯ એજી,ડબલીકલન, તા.ટીંબ્બી, જિ.હનુમાનગઢ (રાજસ્થાન) રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિંછીયા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૨૧/૨૦૨૧ પ્રોહિ.ક.૬૫એઇ, ૮૧, ૧૧૬બી રૂ.૧૦,૦૦૦/-
(૨૪) રાજલખાન શખીમહંમદ મુસ્લીમ રહે.બદોખરી, તા.લહાર, જિ.ભીંડ (મધ્યપ્રદેશ) સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૬/૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૬૩, ૩૬૬ તથા પોક્સો એક્ટ ક.૧૨ રૂ.૫૦૦૦/-
(૨૫ )મનુભા માનસિહ ઝાલા રહે.અલંકાર ટોકિઝ પાછળ, વિનુભાઇની ચાલી, ડાયમંડ સોસાયટી પાસે સુરેન્દ્રનગર તથા રહે.સીમલા ચોકડી, સર્વિસ સ્ટેશનની બાજુમાં, ગોધરા-અમદાવાદ હાઇવે, (ગુજરાત) મુળ રહે.શિયાણી તા.લીંબડી જિ.સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૧૨/૨૦૦૦ આઇ.પી.સી.ક.૩૦૨ રૂ.૮૦૦૦/-
(૨૬) અલીભાઇ નથુભાઇ ડફેર રહે-ઇગંરોડી ગામ તા-લખતર જિ.સુરેન્દ્રનગર મુળગામ ગેડીયા ગામ તા.પાટડી જિ.સુરેન્દ્રનગર (ગુજરાત) સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૧૮/૨૦૨૩ આઇ.પી.સી. ક.૩૦૭, ૧૮૬, ૩૩૨, ૩૫૩, ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ રૂ.૧૦,૦૦૦/-
(૨૭) સંજુ ઉર્ફે ધર્મેશ બાબુલાલ ગુર્જર રહે.આકીયા તા.આમેઠ થાણા દીવેર ચોકી- કુઆથલ જિ.રાજસમંદ (રાજસ્થાન) સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૩૫/૨૦૨૩ આઇ.પી.સી. ક.૩૯૫, ૩૯૭, ૪૧૨, ૧૨૦-બી, ૩૪૨, ૪૪૭ મુજબ રૂ.૫૦૦૦/-
(૨૮) ડાલુરામ હાલુજી ગુર્જર રહે.ભભાણા તા.કરેડા, જિ.ભીલવાડા (રાજસ્થાન) સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૩૫/૨૦૨૩ આઇ.પી.સી. ક.૩૯૫, ૩૯૭, ૪૧૨, ૧૨૦-બી, ૩૪૨, ૪૪૭ મુજબ રૂ.૫૦૦૦/-
(૨૯) ભીખાભાઇ ભુરાભાઇ કુના જાતે ચારણ ગઢવી રહે.પલાસનેર, તા.શીરપુર, જિ.ધુળે, (મહારાષ્ટ્ર) સુરેન્દ્રનગર જિલ્લાના (૧) સાયલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૧૧૮/૨૦૨૧ એન.ડી.પી.એસ. એક્ટ ક.૮(બી)(સી), ૨૦(એ)(બી), ૨૯ (૨) ધજાળા પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૩૮/૨૦૨૧ એન.ડી.પી.એસ. એકટ ક.૮(બી)(સી), ૨૦(એ)(બી), ૨૯ (૩) લીબડી પો.સ્ટે. ગુ.ર.નં.૦૦૫૯/૨૦૨૪ એન.ડી.પી.એસ. એક્ટ ક.૮(સી), ૧૫(સી),૨૯ મુજબ (૪) ચોટીલા પો.સ્ટે. ગુ.ર.નં.૨૪/૨૦૨૧ પ્રોહી. ક.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી (૭૦ મુજબનુ વોરંટ મળેલ નથી) રૂ.૨૦,૦૦૦/-









