કોરોના મહામારી વચ્ચે કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે જીલ્લા ભાજપ દ્વારા આગામી તા. ૨૭ ને શનિવારે સવારે ૯ થી સાંજે ૫ સુધી નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ ખાતે ૪૫ વર્ષથી વધુ ઉમરના લોકો માટે સાંસદ મોહનભાઈ કુંડારિયાનાં અધ્યક્ષસ્થાને પ્રતિષ્ઠા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પની વધુ માહિતી માટે રવિભાઈ સનાવડા મોબાઈલ નંબર ૯૯૭૯૯ ૨૦૦૦૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે.