Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને પ્રથમ વખત વતન પરત આવેલા આર્મીમેનનું સન્માન કરવામાં...

મોરબીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને પ્રથમ વખત વતન પરત આવેલા આર્મીમેનનું સન્માન કરવામાં આવ્યું

મોરબીમાં સામાકાંઠે નજરબાગ સામે ગાંધી સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ ખોડાભાઈ કાવડ આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ વખત ઘરે પરત આવ્યા હતા. ત્યારે પરિવાર ઉપરાંત સ્થાનિકોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ વેળાએ પરિવારજનોમાં ગૌરવની લાગણી છવાઈ હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!