કોરોના મહામારી વચ્ચે કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજરોજ મોરબી કોર્ટનાં જજે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો જેમાં પ્રીન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ એ. ડી. ઓઝા, પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટ એચ. એન. ત્રિવેદી, એડી. ડિસ્ટ્રિક્ટ જજ એમ. કે. ઉપાધ્યાય તથા જજ સી. જી. મહેતા, ડીએલએસએ સેક્રેટરી આર. કે. પંડ્યા, ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એ. એન. વોરા, એડી. સીજેએમ પી. કે. નાયકે કોરોના વેક્સીનનો ડોઝ લીધો હતો.