Friday, April 26, 2024
HomeGujaratમોરબીના સામાકાંઠે નજરબાગ નજીક ટ્રકે હડફેટે લેતા રાહદારીનું કમકમાટીભર્યુ મોત

મોરબીના સામાકાંઠે નજરબાગ નજીક ટ્રકે હડફેટે લેતા રાહદારીનું કમકમાટીભર્યુ મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે નગરબાગ રેલ્વે સ્ટેશન પાસે ટ્રક ચાલકે ચાલીને જઈ રહેલાં રમેશભાઇ ધનજીભાઈ રાઠોડ (ઉં.વ. 40, રહે. ચામુંડા નગર, મોરબી)ને હડફેટે લેતા માથાના ભાગમાં ટ્રકનું ટાયર ફળી વળ્યું હતું જેથી તેમનુ઼ં ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે 108 ની ટીમને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગઈ હોવાનું જાણવા મળેલ છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!