Friday, May 15, 2026
HomeGujaratમોરબી: ત્રાજપર ખારીમાં રહેણાંકમાંથી ૬૪ દારૂના ચપલા સાથે યુવક ઝડપાયો

મોરબી: ત્રાજપર ખારીમાં રહેણાંકમાંથી ૬૪ દારૂના ચપલા સાથે યુવક ઝડપાયો

મોરબી-૨: ત્રાજપર ખારી વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે ઇંગ્લિશ દારૂની ૬૪ બોટલો સાથે મકાન માલીક યુવકની અટકાયત કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ખાનગી બાતમીને આધારે ત્રાજપર ખારી વિસ્તારમાં આવેલા અજયભાઈ બાબરીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૧૮૦મીલી. ની ૬૪ બોટલ કિ.રૂ.૧૨,૪૦૦/- મળી આવી હતી. આ સાતગે પોલીસે આરોપી અજયભાઈ સુખાભાઈ બાબરીયા ઉવ.૨૫ને ઝડપી પાડી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!