Sunday, May 17, 2026
HomeGujaratમાળીયા(મી): દેશી દારૂ બનાવવાનો ૮૦૦ લીટર ઠંડો આથો પકડાયો, આરોપી ફરાર

માળીયા(મી): દેશી દારૂ બનાવવાનો ૮૦૦ લીટર ઠંડો આથો પકડાયો, આરોપી ફરાર

માળીયા(મી) પોલીસ ટીમને બાતમી મળી કે, આરોપી ફારૂકભાઈ દિલાવરભાઈ જેડા પોતાના રહેણાંક મકાનની પાછળ દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે, જેથી તુરંત પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા, જ્યાંથી અલગ અલગ ૨૦૦ લીટરના ચાર બેરલમાં રાખેલ દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૮૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૨૦ હજાર મળી આવ્યો હતો, જ્યારે આરોપી ફારૂકભાઈ જેડા રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!