Wednesday, May 27, 2026
HomeGujaratમોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે નોટ નંબરનો જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે નોટ નંબરનો જુગાર રમતા ત્રણ ઝબ્બે

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક જાહેરમાં ચલણી નોટના નંબરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા આસીફભાઈ હાજીભાઈ જીગીયા ઉવ.૨૮ રહે-વિશીપરા કુલીનગર-૨ મોરબી, દાઉદભાઈ સફીભાઈ લોકાવાળા ઉવ.૫૧ રહે-વિશીપરા કુલીનગર-૧ મોરબી તથા ઇબ્રાહીમભાઈ અલીભાઈ દલ ઉવ.૬૯ રહે-મહેન્દ્રપરા, શેરી નં-૮ મોરબી વાળાને કુલ રોકડા રૂ.૨,૧૦૦/-સાથે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા, હાલ ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!