Tuesday, July 7, 2026
HomeGujaratઘુંટુ ગામે ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

ઘુંટુ ગામે ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલી ઓરટોન બાથવેર એલએલપીના લેબર ક્વાર્ટરમાં રહેતા ૨૧ વર્ષીય છોટુ બર્જલાલ મોર્યએ ગઈકાલ તા.૦૬/૦૭ના રોજ કોઈ અગમ્ય કારણોસર લેબરની રૂમમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!