મોરબી: મહિલાઓને ઓછા દુખાવા, નાના ચીરા અને ઝડપી રિકવરી સાથે ગાયનેક સારવાર મળી રહે તે માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં આધુનિક લેપ્રોસ્કોપીક સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે.
હોસ્પિટલમાં ડો. મિલન શિંગાળા (M.D. Gynec) અને ડો. રેશમા કાપડિયા (M.D. Gynec) દ્વારા ગાયનેક સંબંધિત વિવિધ રોગોની નિદાન અને સારવાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં દૂરબીનથી કોથળીના ઓપરેશનમાં નિષ્ણાત તબીબો તેમજ આધુનિક લેપ્રોસ્કોપીક સેટઅપ ઉપલબ્ધ છે. ઉપરાંત અતિ જટિલ લેપ્રોસ્કોપીક સર્જરી માટે અનુભવી ટીમ પણ કાર્યરત છે.
લેપ્રોસ્કોપીક સર્જરીના કારણે દર્દીને ઓછો દુખાવો, નાના ચીરા, ઓછો હોસ્પિટલમાં રોકાણ સમય અને ઝડપી સ્વસ્થ થવાનો લાભ મળે છે.
વધુ માહિતી અથવા અપોઇન્ટમેન્ટ માટે દર્દીઓ આયુષ હોસ્પિટલ, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે મુલાકાત લઈ શકે છે અથવા 9228108108 પર સંપર્ક કરી શકે છે.






