મોરબી: હાડકાં, સાંધા અને કરોડરજ્જુને લગતી સમસ્યાઓથી પરેશાન દર્દીઓ માટે મોરબીની આયુષ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં વિવિધ પ્રકારની સારવાર અને સર્જરીની સુવિધાઓ ઉપલબ્ધ હોવાની હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી છે.
ઓર્થોપેડિક વિભાગમાં ગોઠણ તથા થાપાના સાંધા બદલાવાના ઓપરેશન, હાડકાના તમામ પ્રકારના ફ્રેક્ચરની સારવાર તથા જરૂરી સર્જરી કરવામાં આવે છે. આ ઉપરાંત કમરના દુઃખાવા, સાયટિકા, સાંધિયા તથા સાંધાના દુઃખાવા જેવી સમસ્યાઓની સારવાર પણ ઉપલબ્ધ છે.
તેમજ લિગામેન્ટ ઇન્જરી, સ્પોર્ટ્સ ઇન્જરી અને દૂરબીનથી થતા ઓપરેશન જેવી સારવારની સુવિધા પણ ઓર્થોપેડિક વિભાગમાં ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે.
હાડકાં અને સાંધાને લગતી સમસ્યાઓ માટે વધુ માહિતી અથવા સારવાર અંગે માર્ગદર્શન મેળવવા માટે દર્દીઓ આયુષ હોસ્પિટલનો સંપર્ક કરી શકે છે.
📞 સંપર્ક: 7575 0 88884
📍 સરનામું: જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.






