Saturday, August 8, 2026
HomeGujaratહળવદ: રાયધ્રા ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂની ૩૫ બોટલ ઝડપાઇ, આરોપી ફરાર

હળવદ: રાયધ્રા ગામે રહેણાંકમાંથી વિદેશી દારૂની ૩૫ બોટલ ઝડપાઇ, આરોપી ફરાર

હળવદ પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે રાયધ્રા ગામે હિતેશ નંદેસરીયાના મકાનમાં રેઇડ કરતા જ્યાં સ્થળ ઉપરથી વિદેશી દારૂની નાની મોટી ૩૫ બોટલ કિ.રૂ.૬,૧૯૦/-માલી આવી હતી. દરોડા દરમિયાન આરોપી હિતેશ દિનેશભાઇ ઉર્ફે દુલાભાઈ નંદેસરીયા સ્થળ ઉપર હાજર નહિ મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!