Monday, August 10, 2026
HomeGujaratમોરબીના જાંબુડીયામાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના જાંબુડીયામાં જાહેરમાં તીનપત્તિનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે જાંબુડીયા ગામે સરાણીયા વાસના ઢાળ ઉપર સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. ત્યાં પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા રૂદ્ર મહેશભાઈ નિમાવત ઉવ.૧૯ રહે. યોગીનગર સોસાયટી કુબેર ટોકીઝ પાછળ ત્રાજપર ખારી મોરબી, સચીન ભરતભાઈ અદગામા ઉવ.૨૧ રહે. ડાયમંડ બ્યુટી પાર્લરવાળી શેરી મોરબી તથા

- Advertisement -
- Advertisement -

રવિભાઈ હેમંતભાઈ કુંવરિયા ઉવ.૩૦ રહે. ત્રાજપર માનવંતી પાનની બાજુમાં, મોરબી વાળાને રોકડા રૂ.૨૪,૨૦૦/- સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!