Tuesday, August 11, 2026
HomeGujaratમાળીયા હાઇવે પર ટ્રકની કેબિનમાંથી ડ્રાઇવરનો મૃતદેહ મળ્યો

માળીયા હાઇવે પર ટ્રકની કેબિનમાંથી ડ્રાઇવરનો મૃતદેહ મળ્યો

મોરબી-માળીયા નેશનલ હાઇવે પર સાદુળકા ગામની સીમમાં આવેલી સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ટ્રકની કેબિનમાંથી ૩૩ વર્ષીય ડ્રાઇવર મૃત હાલતમાં મળી આવતા પોલીસે અ.મોત નોંધી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-માળીયા નેશનલ હાઇવે પર સાદુળકા ગામની સીમમાં સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક નં. આરજે-૨૦-જીસી-૨૩૫૧ની કેબિનમાં તેના ડ્રાઇવર ગગનસીંગ ભજનસીંગ ઉવ.૩૩ રહે. કટરા જમ્મુ-કાશ્મીર વાળો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી, ઇન્કવેસ્ટ કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે વધુ તપાસ એ.એસ.આઈ. ફિરોજભાઈ ઇબ્રાહીમભાઈ સુમરાને સોંપવામાં આવી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!