Wednesday, August 12, 2026
HomeGujaratમોરબીની નાની બજારમાં જાહેરમાં પત્તા રમતા ૯ ઝડપાયા, એક આરોપી ફરાર

મોરબીની નાની બજારમાં જાહેરમાં પત્તા રમતા ૯ ઝડપાયા, એક આરોપી ફરાર

મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીને આધારે ગઈકાલ તા.૧૧ ઓગસ્ટની રાત્રે નાની બજાર વિસ્તારમાં રેઇડ કરી હતી, જ્યાં જાહેરમાં ગંજીપત્તાના પાના વડે જુગાર રમતા (૧)એજાજભાઇ મહેબુબભાઇ ચાનીયા ઉવ.૨૯ રહે.મોરબી નાનીબજાર, (૨)સોહિલભાઇ સલીમભાઇ બ્લોચ ઉવ.૧૯ રહે.મોરબી નાનીબજાર, (૩)આદિલભાઇ યુનુસભાઇ બ્લોચ ઉવ.૨૩ રહે.મોરબી નાનીબજાર, (૪)ગુલામહુશેનભાઇ ફીરોઝભાઇ બ્લોચ ઉવ.૨૮ રહે.મોરબી ચૌહાણ શેરી નાનીબજાર, (૫)અકરમભાઇ મહેબુબભાઇ શાહમદાર ઉવ.૨૪ રહે.મોરબી મકરાણીવાસ, (૬)ઝુબેરભાઇ ઉર્ફે બબુડો મહેબુબભાઇ માયક ઉવ.૨૭ રહે.મોરબી પંચાસરોડ જનકનગર, (૭)ઇમરાનભાઇ યુસુફભાઇ તલાટ ઉવ.૧૯ રહે.પંચાસર રોડ ભારતપરા શેરીનં.૧ મોરબી, (૮)હુશેનભાઇ રફીકભાઇ વડાવરીયા ઉવ.૨૦ રહે.પંચાસર રોડ ભારતપરા શેરીનં.૧ મોરબી હાલ રહે.ટંકારા મઠવાળી શેરી તથા (૯)અલ્તાફભાઇ કાસમભાઇ કુરેશી ઉવ.૨૯ રહે.મોરબી ખાટકીવાસ તલાવડીવાસ વાળાને રોકડા ૪૭,૧૦૦/-સાથે ઝાડપક લેવામાં આવ્યા હતા. રેઇડ દરમિયાન એક આરોપી મુસ્તાક દાઉદભાઇ દાવલીયા રહે.મોરબી મકરાણીવાસ વાળો નાસી ભાગી જતા તેને આ કેસમાં ફરાર જાહેર કરી તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!