નવયુગ ગ્રૂપ ઓફ કોલેજિસ – મોરબીમાં પ્રોફેસરની ભરતી
🎓 એકેડમિક વિભાગ માટે વિવિધ જગ્યાઓ પર ભરતી
⚖️ LL.B. કોલેજ
👨🏫 તમામ વિષયોના પ્રોફેસરો
🎓 MBA કોલેજ
👨🏫 તમામ વિષયોના પ્રોફેસરો
📚 BBA કોલેજ
👨🏫 તમામ વિષયોના પ્રોફેસરો
✨ આકર્ષક સુવિધા:
🏠ટ્રાન્સપોટેશન તેમજ રહેવાની તથા 🍽️ જમવાની સુવિધા નિઃશુલ્ક
📲 નોકરી માટે તમારી અરજી/બાયોડેટા WhatsApp કરો:
📞 9913067898
🚀 તમારી પ્રતિભાને નવી ઊંચાઈ આપો… નવયુગ સાથે જોડાઓ!
🌟 Navyug Group of Education – શિક્ષણ સાથે કારકિર્દીની નવી દિશા 🌟
NAVYUG GROUP OF EDUCATION, MORBI*બિન-શૈક્ષણિક વિભાગમાં સ્ટાફ ભરતી( ગુજરાતી માધ્યમ) “અનુભવ તમારી તાકાત છે, તો નવયુગ તમારી નવી તક છે!”
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન, મોરબી ખાતે નીચેની વિવિધ પોસ્ટ માટે અનુભવી ઉમેદવાર જોઈએ છે .
- C.E.O.
સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના KG to PG સુધીના તમામ યુનિટનું સફળતા પૂર્વક શ્રેષ્ઠ મેનેજમેન્ટ ઉપર દેખરેખ રાખી શકે અને એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સિસ્ટમ ડેવલપ કરી શકે તેવા ઉમેદવાર.
- Principal / Vice Principal / Coordinator
ધોરણ 1 થી 12ની શાળામાં શૈક્ષણિક કાર્ય અને મેનેજમેન્ટ સારો અનુભવ ધરાવતા ઉમેદવારો જરૂરી.
- સુપરવાઈઝર
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ની તમામ બ્રાન્ચ નું સુપર વિઝન,મોનીટરીંગ અને યોગ્ય સંકલન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર
- College Academic Head
કોલેજ વિભાગની સમગ્ર એકેડમિક કામગીરીનું સુચારુ સંચાલન, પ્લાનિંગ , મોનીટરીંગ અને કોર્ડિનેશન કરી શકે તેવા અનુભવી ઉમેદવાર.
(નામાંકિત કોલેજ નો એકેડમિક અનુભવ જરૂરી)
- College Clerk
કોલેજ વિભાગના વહીવટી કામ એનલિસમેન્ટ , સ્કોલરશીપ અને અન્ય આવતા ક્લાર્ક ના કામ કરી શકે તેવા અનુભવી ઉમેદવાર.
(અનુભવ જરૂરી)
- Software Engineer
સ્કૂલ/કોલેજ સોફ્ટવેર, વેબસાઇટ, એપ્લિકેશન, CCTV મેન્ટેનન્સ કમ્યુટર સૉફ્ટવેર/હાર્ડવેર menten તેમજ Social Media વગેરેની કામગીરીનો સારો અનુભવ ધરાવતા ઉમેદવાર
- ઓફિસ આસિસ્ટન્ટ
(માત્ર લેડીઝ ઉમેદવારે જ અરજી કરવી,)
મેનેજમેન્ટ વર્ક,ઓફિસ વર્ક , કોમ્પ્યુટર વર્ક અને CCTV Observation સહિતની કામગીરી કરી શકે તેમજ સ્માર્ટ લુક અને સારી સ્પીચ ધરાવતા ઉમેદવાર
- વોર્ડન/ગૃહમાતા કમ ટીચર
Kg to pg માં કોઈ પણ વિષય ભણાવી શકે તેમજ સાથે સાથે ગૃહમાતા ની જવાબદારી સાંભળી શકે તેવા માત્ર મહિલા ઉમેદવાર
▪️ખાસ નોંધ
18 થી 45 વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારો એ જ અરજી કરવી
🏠 ટ્રાન્સપોટેશન તેમજ રહેવા તથા જમવાની સુવિધા ફ્રી માં મળશે
📲 આપની અરજી નીચેના નંબર પર whatsup કરવી
📞 9825072496






