Monday, August 31, 2026
HomeGujaratરાજકોટ : નરહરિદાસ હરજીવનદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

રાજકોટ : નરહરિદાસ હરજીવનદાસ નિમાવતનું દુખદ અવસાન, ગુરુવારે બેસણું

મૂળ મોરબીના વીરપરડા ગામ હાલ રાજકોટ નરહરિદાસ હરજીવનદાસ નિમાવત (ઉ.વ.૬૬) તે મનુમહારાજ હરજીવનદાસ નિમાવતના નાના ભાઈ તેમજ ધર્મેશ નિમાવતના કાકા અને વિનાયક નિમાવતના અને દેવિકા નિમાવત ના પિતાનું તા. ૩૦-૦૮-૨૦૨૬ ને રવિવારના રોજ દુખદ અવસાન થયું છે

- Advertisement -
- Advertisement -

સદગતનું બેસણું તા. ૦૩-૦૯-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે તેમના નિવાસ સ્થાન ગોપાલ મંદિર, ગોપાલનગર મેઈન રોડ, ઢેબર રોડ રાજકોટ ખાતે રાખેલ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!