Thursday, September 10, 2026
HomeGujaratમોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ૯મહિલા સહિત ૧૦ ઝડપાયા

મોરબીની ન્યુ ગાયત્રી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા ૯મહિલા સહિત ૧૦ ઝડપાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં.૩માં જાહેરમાં ગંજીપત્તાથી જુગાર રમતા ૯ મહિલા સહિત ૧૦ શખ્સોને ઝડપી પાડી રૂ.૨૪,૪૦૦/-રોકડા કબજે કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાવડી રોડ ઉપર ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં.૩ ખાતે જાહેરમાં જુગાર રમતા ચંદ્રકલાબેન હરીશચંદ્ર રામકીશન જાદવ ઉવ.૩૭ રહે. સિદ્ધિ વિનાયક શેરી નં.૩ મોરબી, વિશાલભાઈ હરેશભાઈ અગ્રાવત ઉવ.૨૫ રહે. રવાપર મોરબી, ગીતાબેન હકાભાઈ શિવાભાઈ સુરેલા ઉવ.૪૦ રહે. ન્યુ ગાયત્રી સોસાયટી મોરબી, રીનાબેન આશિષભાઈ નગીનભાઈ મકવાણા ઉવ.૪૦ રહે. ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં.૩ મોરબી, ભૂમીબેન ઉર્ફે દિવ્યાબેન જયેશભાઈ મગનભાઈ પટેલ ઉવ.૩૦ રહે. સિદ્ધિ વિનાયક સોસાયટી નાની વાવડી મોરબી, શીતલબેન ઉપેનભાઈ વસંતલાલભાઈ ગોવાણી ઉવ.૫૨ રહે. ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં.૩ મોરબી, કાજલબેન દીપકભાઈ મનસુખભાઈ ચોટલીયા ઉવ.૪૫ રહે. ન્યુ ગાયત્રી નગર ખોડીયા ડેરી પાસે મોરબી, જયશ્રીબેન હરપાલભાઈ મનિષભાઈ જોષી ઉવ.૩૪ રહે. વાવડી ન્યુ ગાયત્રી નગર શેરી નં.૩ મોરબી, અંસોયાબેન ઉર્ફે હશીબેન હર્ષદભાઈ ઉર્ફે હરેશભાઈ ઉવ.૬૦ રહે. સિદ્ધિ વિનાયક સોસાયટી વાવડી મોરબી અને સવિતાબેન શાંતીલાલભાઈ વાલજીભાઈ મનાણી ઉવ.૫૫ રહે. વાવડી ન્યુ ગાયત્રી સોસાયટી શેરી નં.૩ મોરબી વાળા રોકડા રૂ.૨૪,૪૦૦/-સાથે મળી આવ્યા હતા. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!