Sunday, September 13, 2026
HomeGujaratમોરબીના છાત્રાલય રોડ ઉપર વિજયનગરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમી પકડાયા

મોરબીના છાત્રાલય રોડ ઉપર વિજયનગરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમી પકડાયા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન છાત્રાલય રોડ ઉપર વિજયનગર સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા મનસુખભાઈ નરભેરામભાઈ સાંણદિયા ઉવ.૨૩ રહે. વિજયનગર કન્યા છાત્રાલય રોડ મોરબી, રમેશભાઈ મગનભાઈ તુલસીભાઈ વસાણીયા ઉવ.૬૦, હસમુખભાઈ લખમણભાઈ રઘાભાઈ કાનેટીયા ઉવ.૩૪, રાકેશભાઈ જીવરાજભાઈ હરખજીભાઈ લો ઉવ.૩૬, સુભાષભાઈ કુરજીભાઈ ભુત ઉવ.૬૦, હેમંતભાઈ ભગવાનભાઈ વડગામા ઉવ.૫૨, ભાવેશભાઈ ચંદુભાઈ રૂપાલા ઉવ.૩૪ અને પુનીતભાઈ રમેશભાઈ સુરાણી ઉવ.૩૧ સહિત આઠ ઇસમોને પોલીસે રોકડા રૂ. ૨૭,૦૫૦/-સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!