Tuesday, October 13, 2026
HomeGujaratમોરબીમાં બાથરૂમ જતી વખતે ચક્કર આવતાં ઢળી પડેલી પરિણીતાનું મોત

મોરબીમાં બાથરૂમ જતી વખતે ચક્કર આવતાં ઢળી પડેલી પરિણીતાનું મોત

મોરબીના રવાપર વિસ્તારમાં ચક્કર આવતાં ઢળી પડેલી ૩૮ વર્ષીય પરિણીતાનું સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીના રવાપર વિસ્તારમાં ગોલ્ડન માર્કેટ પાછળ આવેલી વૈભવલક્ષ્મી સોસાયટીના દાસ પેલેસમાં રહેતાં પ્રીતિબેન પિન્ટુભાઈ કાચરોલા ઉવ. ૩૮ તા. ૧૧ ઓક્ટોબરના રોજ પોતાના ઘરે બાથરૂમમાં જતી વખતે ચક્કર આવતાં પડીને બેભાન થઈ ગયાં હતાં. તેમને શુભ હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!