Saturday, November 21, 2026
HomeGujaratમોટી વાવડી ગામે બોરવેલનો પાઇપ માથે પડતા ૫૦ વર્ષીય આધેડનું મોત

મોટી વાવડી ગામે બોરવેલનો પાઇપ માથે પડતા ૫૦ વર્ષીય આધેડનું મોત

વાડીમાં બોરવેલની કામગીરી દરમિયાન પાઇપ માથે પડતાં ખાનપર ગામના આધેડને ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું. હ તાલુકા પોલીસે મરણ નોંધ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં હરપાલસિંહ નટુભા જાડેજાની વાડીમાં બોરવેલનો પાઇપ જગદીશભાઈ માવજીભાઈ અમૃતિયા ઉવ.૫૦ રહે. ખાનપર વાળાના માથા પર પડતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને મૃત હાલતમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. મૃત્યુના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!