Saturday, November 21, 2026
HomeGujaratમોરબીના સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં મહિલાનું લોહીની ઉલટી બાદ મોત

મોરબીના સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં મહિલાનું લોહીની ઉલટી બાદ મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા મેટ્રોવર્ડ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી ૨૯ વર્ષીય મહિલાને અચાનક લોહીની ઉલ્ટી થતાં બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગત મુજબ, મોરબીના લખધીરપુર રોડ પર મેટ્રોવર્ડ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતી રાધા દેવકરણ વર્મા ઉવ.૨૯ મૂળ રહે.રાજગઢ મધ્યપ્રદેશને ગત તા.૧૯ નવેમ્બરના રોજ અચાનક લોહીની ઉલ્ટી થતાં બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃતકના પતિ દેવકરણ ઉમરાવસિંઘ વર્મા પાસેથી વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!