ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા મહેશકુમાર ગૌતમકુમાર રાણવા ઉવ.૨૦ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારે મૃતકના પિતા પાસેથી ટંકારા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.